પૃથ્વી સૂર્ય પાસેથી દર મિનિટે પ્રતિ $cm^2$ સપાટી પર $2\ cal (1\ cal = 4.18\ J)$ ઉષ્મા ઉર્જા મેળવે છે જેને સોલાર અચળાંક કહે છે તો તેનું $SI$ માં મૂલ્ય કેટલું થશે?

  • A
    $1060$
  • B
    $178.4$
  • C
    $17.84$
  • D
    $1393.33$

Similar Questions

યાદી $- I$ સાથે $-II$ ને સરખાવો અને સાચો જવાબ પસંદ કરો.

યાદી - I

યાદી - II

 (A) સ્પ્રિંગ  અચળાંક

 (1) $M^1L^2T^{-2}$

 (B) પાસ્કલ

 (2) $M^0L^0T^{-1}$

 (C) હર્ટઝ

 (3) $ M^1L^0T^{-2}$

 (D) જૂલ

 (4) $M^1L^{-1}T^{-2}$

જો કોઈ નેનોકેપેસીટરનું કેપેસીટન્સ વિદ્યુતભાર $e,$ બોહર ત્રિજ્યા $a_0,$ પ્લાન્ક અચળાંક $h$ અને પ્રકાશની ઝડપ $c$ ના મિશ્રિત એકમ $u$ થી માપવામાં આવેલ હોય, તો.....

  • [JEE MAIN 2015]

દોલનો કરતી દોરીની આવૃત્તિ $\nu = \frac{p}{{2l}}{\left[ {\frac{F}{m}} \right]^{1/2}}$ છે,જયાં $p$ દોરીમાં ગાળાની સંખ્યા અને $l$ લંબાઇ છે.તો $m$ નું પારિમાણીક સૂત્ર શું થાય?

કોઈ ચોક્કસ ઉદગમથી કણની સ્થિતિઉર્જા અંતર $x$ સાથે $V = \frac{{A\sqrt x }}{{x + B}}$ મુજબ બદલાય છે, જ્યાં $A$ અને $B$ અચળાંકો છે. $AB$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIIMS 2017]

$\left(P+\frac{a}{V^2}\right)(V-b)=R T$ કેટલાક વાયુઓની સ્થિતિનું સમીકરણ રજૂ કરે છે. જ્યાં $P$ એ દબાણ છે, $V$ એ કદ છે, $T$ એ તાપમાન અને $a, b, R$ એ અચળાંકો છે. કઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર $\frac{b^2}{a}$ ના પારિમાણિક સૂત્ર જેવુ થાય?

  • [JEE MAIN 2023]