જો ઉર્જા $(E)$, વેગ $(V)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર શું થશે?

  • [AIPMT 2015]
  • [AIEEE 2012]
  • A

    $[EV^{-2}T^{-1}]$

  • B

    $[EV^{-1}T^{-2}]$

  • C

    $[EV^{-2}T^{-2}]$

  • D

    $[E^{-2} V^{-1}T^{-3}]$

Similar Questions

બળ $F$ ને સમય $t$ અને સ્થાનાંતર $x$ ના સ્વરૂપમાં $F = A\,cos\,Bx + C\,sin\,Dt$ વડે દર્શાવવામાં આવે છે તો $D/B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

પરિમાણરહિત રાશિ કઈ છે?

જો કોઈ પદાર્થ પર કાર્યરત બળ $F$, તેના કદ $V$ પ્રવાહીની ઘનતા $\rho$ અને ગુરૂત્વાકર્ષણપ્રવેગ $g$. પર આધારિત છે. $F$ માટે યોગ્ય સૂત્ર શું હોઈ શકે છે?

ઇન્ડક્ટિવ પરિપથમાં થતાં પ્રવાહના વધારા અને ઘટાડામાં $\frac{L}{R}$ સમય અચળાંકનું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?

$\frac{1}{{{\mu _0}{\varepsilon _0}}}$ નું પરિમાણ શું થશે? જ્યાં ચિન્હોનો પોતાનો સામાન્ય અર્થ છે

  • [AIEEE 2003]