નીચે આપેલ અંત:સ્થ રચના ક્યાં અંગની છે?
એક્દળી પર્ણ,દ્રીદળી પર્ણ
દ્રીદળી પર્ણ,એક્દળી પર્ણ
એક્દળી પ્રકાંડ,એક્દળી પ્રકાંડ
દ્રીદળી પ્રકાંડ,એક્દળી પ્રકાંડ
ઘણા બધા ઘાસનાં અનુસંધાનમાં, પર્ણોની ઉપર અધિસ્તરમાં ભેજગ્રાહી કોષોની હાજરી શેના માટે આવેલી છે?
પૃષ્ઠપક્ષીય પર્ણનું અધિસ્તર :
$(a)$ પૃષ્ઠ અને વક્ષ એમ બંને સપાટીને આવરે છે.
$(b)$ ક્યુટીકલ દ્વારા આવરીત નથી.
$(c)$ ઉપરની સપાટી ઉપર વધુ પર્ણો હોય છે.
$(d)$ ઉપરની સપાટી ઉપર પર્ણરંધ્રો ગેરહાજર પણ હોઈ શકે.
ઉપરનામાંથી ક્યાં વિધાનો સત્ય છે.
ભેજગ્રાહીકોષોનું સ્થાન $...................$
વનસ્પતિના પર્ણમાં વાહિપુલનું સ્થાન $..............$
પર્ણમાં અન્નવાહક કઈ બાજુમાં જોવા મળે છે?