વિદ્યુતક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે છે ?
$10 \,cm$ અને $15 \,cm$ ની બાજુઓ ધરાવતા લંબયોરસ પૃષ્ઠને એકરૂપ વિદ્યુતક્ષેત્ર $25 \,V / m$ માં એવી રીતે મૂકવામાં આવી છે કે જેથી પૃષ્ઠ વિદ્યુતક્ષેત્રની દિશા સાથે $30^{\circ}$ ખૂણો બનાવે તો આ લંબચોરસ પૃષ્ઠમાંથી વિદ્યુતક્ષેત્રનું ફલક્સ ................ $Nm ^2 / C$
વિદ્યુત ફલક્સની વ્યાખ્યા આપો.
ચાર સપાટી માટે વિદ્યુતભારનું વિતરણ આપેલ છે. તેમને અનુરૂપ વિદ્યુત ફ્લક્સ ${\phi _1},{\phi _2},{\phi _3}$ અને ${\phi _4}$ હોય તો નીચેનામાંથી શું સાચું પડે?
સાદા વિધુતભાર વિતરણની ક્ષેત્રરેખાઓ દોરો.
$20$ યુનિટ ક્ષેત્રફળ ધરાવતી સપાટી $Y-Z$ સમતલમાં છે,જો વિદ્યુતક્ષેત્ર $(5 \hat{i}+4 \hat{j}+9 \hat{k})$ હોય તો સપાટીમાંથી પસાર થતું ફલક્સ શોધો. (એકમ માં)