પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A

    પરાગરજ હલકી અને ચીકાશરહિત હોય.

  • B

    મોટા, પીંછાયુક્ત પરાગાસન હોવાથી વાત-પ્રવાહિત પરાગરજને સરળતાથી જકડી શકે

  • C

    વાત-પરાગિત પુષ્પ અનેક અંડક્યુક્ત હોય છે.

  • D

    પુંકેસરો સારી રીતે ખૂલ્લા કે મુક્ત હોય છે.

Similar Questions

......માં પક્ષી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે.

મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?

કેટલાક પુષ્પો કોને આકર્ષવા દુર્ગધ સર્જે છે?

નીચેની આકૃતિમાં $A$ અને $B$ ને ઓળખો.

નીચેનામાંથી કયું જનીનીક દ્રષ્ટિએ સ્વફલન અને કાર્યાત્મક રીતે પરપરાગનયન છે?