એકકોષીય, સુકોષકેન્દ્રિય અને પ્રકાશસંશ્લેષી સજીવને તમે કઈ સૃષ્ટિમાં મૂકશો ?
એકકોષીય, સુકોષકેન્દ્રીય અને પ્રકાશસંશ્લેષી સજીવને પ્રોટિસ્ટામાં મૂકવામાં આવે છે.
સરળતમ વનસ્પતિઓને કયા વર્ગમાં મુકવામાં આવી છે ?
ત્રિઅંગીઓ પુષ્પધારી વનસ્પતિઓથી કેવી રીતે જુદી છે ?
નૂપૂરક પ્રાણીઓ, સંધિપાદ પ્રાણીઓથી કયા પ્રકારની ભિન્નતા ધરાવે છે ?
આદિમાનવ કોને કહે છે ? તે કહેવાતા ઉચ્ચ સજીવોથી કેવી રીતે ભિન્નતા ધરાવે છે ?
કયા લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.