હાઇડ્રોજન વાયુ કોને રિડ્યુઝડ નહીં કરે?
ગરમ કરેલ ક્યુપ્રિક ઓકસાઇડ
ગરમ કરેલ ફેરિક ઓકસાઇડ
ગરમ કરેલ સ્ટેન્નિકક ઓકસાઇડ
ગરમ કરેલ એલ્યુમિનિયમ ઓકસાઇડ
નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની બોટલની આજુબાજુ સફેદ ધૂમ (fumes) જોવા મળે છે. કારણ આપો.
એલ્યુમિનાના વિદ્યુત વિભાજય -વિશ્લેષણમાં, ક્રાયોલાઇટ શા માટે ઉમેરવામાં આવે છે?
નીચે દર્શાવેલાં તત્ત્વોની ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળતી ભિન્નતાની ભાતની (pattern) ચર્ચા કરો.
$(i)$ $B $ થી $Tl$ $(ii)$ $C$ થી $Pb$
નીચેનામાંથી કોની સાથેની પ્રક્રિયાથી એસિડ $H_2$ વાયુ મુક્ત નહી કરે ?
ડાયબોરેનની બનાવટ લખી તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવો.