ભૌતિક અંતરાય = ......... અને દેહધાર્મિક અંતરાય = ......
ત્વચા, મુખગુહામાં લાળ
મેક્રોફેઝ, જઠરમાં એસિડ
શ્વસનમાર્ગ, $PMNL$
મૂત્રજનન માર્ગ, $PMNL$
પુનઃસંયોજિત રસી શું છે ? કોઈ પણ બે ઉદાહરણ આપો. તેમના ફાયદાઓ જણાવો.
સ્વપ્રતિરક્ષા માટે કયું કારણ જવાબદાર છે?
હાલના રસીકરણ કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતી પુનઃસંયોજિત રસીનું નામ આપો.
લાંબા સમયની યાદશકિતની પ્રતિકારકતા રોગકારક વિરુધ્ધ કોના દ્વારા આપવામાં આવે છે?