આકૃતીમાં $X$ ને ઓળખો.
બિજાવરણ
ભૃણમૂળ
ભૃણપોષ
ભૃણ
અભ્રૂણપોષી બીજ ………. માં ઉત્પન્ન થાય છે.
બીજ $( \mathrm{The\,\, seed} )$ એટલે શું ? એકદળી અને દ્વિદળી બીજની રચના આકૃતિ સહિત વર્ણવો.
દ્વિદળી બીજની રચના સમજાવો.
અનાજના દાણાનું ભ્રૂણનું એક બીજપત્ર ……. દ્વારા દર્શાવાય છે.
એકદળી બીજની રચના સમજાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.