નીચેનામાંથી ફૂગને ઓળખો.
એસ્પરજીલસ નાઈઝર
એસીટોબેક્ટર એસેટી
ક્લોસ્ટ્રીડીયમ બ્યુટીલીકમ
લેકટોબેસીલસ
પેનિસિલિનની અસરકારકતા પ્રસ્થાપિત કરવા માટે કયા વૈજ્ઞાનિકને $1945 $ માં નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા ?
નીચેનામાંથી કયો જીવાણુ ઉદ્યોગોમાં સાઈટ્રીક એસિડના ઉત્પાદનમાં વપરાય છે?
એન્ટિબાયોટીક મોટા ભાગે ........માંથી ઓળખાય છે.
નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?