જો $\alpha ,\,\beta ,\,\gamma ,\,\delta $ એ ચડતા ક્રમમા છે જેના sine કિમત ધન સંખ્યા $k$ જેટલી હોય તો $4\sin \frac{\alpha }{2} + 3\sin \frac{\beta }{2} + 2\sin \frac{\gamma }{2} + \sin \frac{\delta }{2}$ ની કિમત મેળવો.
$2\sqrt {\left( {1 - k} \right)} $
$\frac{1}{2}\sqrt {\left( {1 + k} \right)} $
$2\sqrt {\left( {1 + k} \right)} $
એક પણ નહી
જો $\sin \theta + \cos \theta = 1$ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $sin\, \theta = sin\, \alpha$ હોય તો $sin\, \frac{\theta }{3}$ =
આપેલ સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો : $\cos ec\, x=-2$
$\sum\limits_{r = 1}^{100} {\frac{{\tan \,{2^{r - 1}}}}{{\cos \,{2^r}}}} $ =
સમીકરણ $4 \sin ^2 x-4 \cos ^3 x+9-4 \cos x=0 ; x \in[-2 \pi, 2 \pi]$ નાં ઉકેલોની સંખ્યા __________છે.