જો $\sin (A + B) =1$ અને $\cos (A - B) = \frac{{\sqrt 3 }}{2} $ તો $A$ અને $B$ ની ન્યૂનતમ ધન કિમત મેળવો.
${60^o},{\rm{ }}{30^o}$
${75^o},{\rm{ }}{15^o}$
${45^o},{\rm{ }}{60^o}$
${45^o},{\rm{ }}{45^o}$
જો $\cos p\theta = \cos q\theta ,p \ne q$, તો
$\tan \frac{\pi}{8}$ ની કિંમત શોધો.
જો $m$ અને $n$ એ સમીકરણ $\cos 2 \theta \cos \frac{\theta}{2}=\cos 3 \theta \cos \frac{9 \theta}{2}$ નું સમાધાન કરતી અંતરાલ $[-\pi, \pi]$ માં ની $\theta$ ની અનુક્રમે ધન અને ઋણ કિંમતો હોય, તો $m n=...........$
સમીકરણ $2 \theta-\cos ^{2} \theta+\sqrt{2}=0$ નાં $R$ માં ઉકેલોની સંખ્યા $\dots\dots$ છે.
જો $\cos 2\theta = (\sqrt 2 + 1)\,\,\left( {\cos \theta - \frac{1}{{\sqrt 2 }}} \right)$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.