જો $\sin \,\theta  + \sqrt 3 \cos \,\theta  = 6x - {x^2} - 11,x \in R$ , $0 \le \theta  \le 2\pi $ હોય તો સમીકરણોના ............. ઉકેલો મળે 

  • A

    એક 

  • B

    બે 

  • C

    અનંત 

  • D

    શૂન્ય 

Similar Questions

સમીકરણ $\sum\limits_{r = 1}^5 {\cos (r\,x)} $ $= 0$ ના $(0, \pi)$ માં ઉકેલોની સંખ્યા મેળવો. 

આપેલ સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો : $\tan x=\sqrt{3}$.

અંતરાલ $(0,10)$ માં સમીકરણ $\sin x=\cos ^{2} x$ ના ઉકેલોની સંખ્યા $\dots\dots$ છે.

  • [JEE MAIN 2022]

સમીકરણ ${2^{\sin x}} + {2^{\cos x}} > {2^{1 - (1/\sqrt 2 )}}$ નું પાલન કરે તેવી $x$ ની કિમત મેળવો.

સમીકરણ $\tan \theta + \tan \left( {\frac{\pi }{2} - \theta } \right) = 2$, નું સમાધાન કરે તેવો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.