- Home
- Standard 11
- Mathematics
4-1.Complex numbers
normal
જો $z$ એ એક સંકર સંખ્યા હોય કે જેથી $|z|^2 - |z| - 2 < 0$ થાય તો $|z^2 + z sin \theta|$ ની કોઈ પણ $\theta$ માટે કિમત મેળવો.
A
બરાબર $4$
B
બરાબર $6$
C
$6$ કરતાં વધારે
D
$6$ કરતાં ઓછા
Solution
$|z|^{2}-|z|-2<0$
$\Rightarrow(|z|-2)(|z|+1)<0 \Rightarrow|z|<2$
Now $\left| {{z^2} + z\sin \theta } \right| \le {\left| z \right|^2} + |z\sin \theta | \le |z{|^2} + |z| < 4 + 2 = 6$
Standard 11
Mathematics