જો $z$ એ સંકર સંખ્યા છે કે જેથી ${z^2} = {(\bar z)^2} $ તો . . .
$z$ એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે .
$z$ એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે
$z$ એ શુદ્ધ કાલ્પનિક અથવા શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે .
એકપણ નહીં.
જો ${Z_1} \ne 0$ અને $Z_2$ એવી સંકર સંખ્યા હોય કે જેથી $\frac{{{Z_2}}}{{{Z_1}}}$ શુધ્ધ કાલ્પનિક સંખ્યા થાય તો $\left| {\frac{{2{Z_1} + 3{Z_2}}}{{2{Z_1} - 3{Z_2}}}} \right|$ ની કિમત મેળવો.
જો મહતમ માનાંક ધરાવતી સંકર સંખ્યા $z$ (કે જે $X$ અક્ષ પર આવેલ નથી) અને $\left| {z + \frac{1}{z}} \right| = 1$ હોય તો . . . .
જો ${z_1}$ અને ${z_2}$ બે સંકર સંખ્યા છે અને $\left| \frac{z_1 +z_2}{z_1 - z_2} \right|=1$ હોય , તો $\frac{{{z_1}}}{{{z_2}}}$ એ . . . . . થાય.
ધારોકે $A=\left\{\theta \in(0,2 \pi): \frac{1+2 i \sin \theta}{1-i \sin \theta}\right.$ શુદ્ધ કાલ્પનિક છે $\}$. તો $A$ ના ધટકોનો સરવાળો $........$ છે.
$arg\left( {\frac{{3 + i}}{{2 - i}} + \frac{{3 - i}}{{2 + i}}} \right)$= . . . ..