જો $[x]$ એ મહતમ પૃણાંક વિધેય છે , તો રેખીય સમીકરણો $[sin \,\theta ] x + [-cos\,\theta ] y = 0$ ; $[cot \,\theta ] x + y = 0$ માટે . . . .
$\theta \in \left( {\frac{\pi }{2},\frac{{2\pi }}{3}} \right)$ માટે અનંત ઉકેલ ધરાવે છે અને $\theta \in \left( {\pi ,\frac{{7\pi }}{6}} \right)$ માટે એકાકી ઉકેલ ધરાવે છે .
$\theta \in \left( {\frac{\pi }{2},\frac{{2\pi }}{3}} \right) \cup \left( {\pi ,\frac{{7\pi }}{6}} \right)$ માટે અનંત ઉકેલ ધરાવે છે
$\theta \in \left( {\frac{\pi }{2},\frac{{2\pi }}{3}} \right)$ માટે એકાકી ઉકેલ ધરાવે છે અને $\theta \in \left( {\pi ,\frac{{7\pi }}{6}} \right)$ માટે અનંત ઉકેલ ધરાવે છે
$\theta \in \left( {\frac{\pi }{2},\frac{{2\pi }}{3}} \right) \cup \left( {\pi ,\frac{{7\pi }}{6}} \right)$ માટે એકાકી ઉકેલ ધરાવે છે
જેના માટે $\left|\begin{array}{ccc}1 & \frac{3}{2} & \alpha+\frac{3}{2} \\ 1 & \frac{1}{3} & \alpha+\frac{1}{3} \\ 2 \alpha+3 & 3 \alpha+1 & 0\end{array}\right|=0$ થાય તેવી $\alpha$ ની કિંમત..................... અંતરાલમાં આવે છે.
સુરેખ સમીકરણ સંહિતા
$(\lambda-1) x+(3 \lambda+1) y+2 \lambda z=0$
$(\lambda-1) x+(4 \lambda-2) y+(\lambda+3) z=0$
$2 x+(3 \lambda+1) y+3(\lambda-1) z=0$
ને શુન્યેતર ઉકેલો હોય તો $\lambda$ ની બધી ભિન્ન કિમતોનો સરવાળો શોધો
$\left| {\begin{array}{*{20}{c}}0&a&{ - b}\\{ - a}&0&c\\b&{ - c}&0\end{array}} \right| = $
$\left| {\,\begin{array}{*{20}{c}}{41}&{42}&{43}\\{44}&{45}&{46}\\{47}&{48}&{49}\end{array}\,} \right| = $
જો સમીકરણ સંહિતા
$x+y+z=2$
$2 x+4 y-z=6$
$3 x+2 y+\lambda z=\mu$ ને અનંત ઉકેલો હોય તો