જો $ |\overrightarrow A \times \overrightarrow B |\, = \,|\overrightarrow A \,.\,\overrightarrow B |, $ હોય તો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચે ખૂણો ........ $^o$ હશે.
$30$
$45$
$60$
$90$
અદિશ ગુણાકારની વ્યાખ્યા પરથી સદિશનું મૂલ્ય અને દિશા જણાવો.
$\vec{A}$ એવી સદિશ રાશિ છે કે $|\vec{A}|=$ અશૂન્ય અચળાંક છે. નીચેનામાંથી ક્યું સમીકરણ $\vec{A}$ માટે સાચું છે?
સદિશનું મૂલ્ય તેના પોતાની સાથેના અદિશ ગુણાકારના વર્ગમૂળના મૂલ્ય જેટલું હોય છે તેમ બતાવો.
બે સદિશોના સદિશ ગુણાકારના ગુણધર્મો લખો અને સમજાવો.