સદીશ $6\hat i + 6\hat j - 3\hat k$ અને $7\hat i + 4\hat j + 4\hat k$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

  • A

    ${\cos ^{ - 1}}\left( {\frac{1}{{\sqrt 3 }}} \right)$

  • B

    ${\cos ^{ - 1}}\left( {\frac{5}{{\sqrt 3 }}} \right)$

  • C

    ${\sin ^{ - 1}}\left( {\frac{2}{{\sqrt 3 }}} \right)$

  • D

    ${\sin ^{ - 1}}\left( {\frac{{\sqrt 5 }}{3}} \right)$

Similar Questions

બે બળોના સરવાળાનો પરિણામી સદિશ, તેના બાદબાકીના સદિશને લંબ છે. આ કિસ્સામાં બળો ..........

  • [AIPMT 2003]

$\vec A\, = \,(\hat i\, + \,\hat j)$ અને $\vec B\, = \,(2\hat i\, - \,\hat j)$ આપેલ છે. સમતલ સદિશ $\vec C$ નું મૂલ્ય શેના વડે આપવામાં આવે, કે જેથી $\vec A\cdot \vec C\, = \,\vec B\cdot \vec C\, = \vec A\cdot \vec B$ થાય?

  • [JEE MAIN 2018]

$ 2\hat i + 2\hat j - \hat k $ અને $ 6\hat i - 3\hat j + 2\hat k $, બંનેને લંબ દિશામાંનો એકમ સદિશ કયો થશે?

સદિશ $ (\hat i + \hat j) $ અને $ (\hat i - \hat k) $ વચ્ચેનો ખૂણો ....... $^o$ થશે.

જો બે સદિશો પરસ્પર લંબ હોય, તો તેમનો અદિશ ગુણાકાર મેળવો.