જો $R$ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય, તો $R \times R$ અને $R \times R \times R$ શું દર્શાવશે ?
The Cartesian product $R \times R$ represents the set $R \times R =\{(x, y): x, y \in R \}$ which represents the coordinates of all the points in two dimensional space and the cartesian product $R \times R \times R$ represents the set $R \times R \times R =\{(x, y, z): x, y, z \in R \}$ which represents the coordinates of all the points in three-dimensional space.
જો $A = \{1, 2, 3, 4, 5\}; B = \{2, 3, 6, 7\}$. તો $(A × B) \cap (B × A)$ ની સભ્ય સંખ્યા મેળવો.
જો $A=\{1,2,3\}, B=\{3,4\}$ અને $C=\{4,5,6\},$ તો શોધો. $A \times(B \cap C)$
જો ગણ $A$ માં $3$ ઘટકો હોય અને ગણ $B=\{3,4,5\},$ તો $( A \times B )$ ના ઘટકોની સંખ્યા શોધો.
જો $n(A)=3$ અને $n(B)=2$ હોય તેવા બે ગણો $A$ અને $B$ હોય અને ભિન્ન ઘટકો $x, y$ અને $z$ માટે $(x, 1),(y, 2),(z, 1)$ એ $A \times B$ ના ઘટકો હોય તો $A$ અને $B$ શોધો.
જો $G =\{7,8\}$ અને $H =\{5,4,2\},$ તો $G \times H$ અને $H \times G$ શોધો.