જો $R$ એ પૃથ્વીની ત્રિજ્યા અને $g$ એ પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વપ્રવેગ હોય, તો પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે ?

  • A

    $\frac{4 \pi G}{3 g R}$

  • B

    $\frac{3 \pi R}{4 g G}$

  • C

    $\frac{3 g}{4 \pi R G}$

  • D

     $\frac{\pi R g}{12 G}$

Similar Questions

ઉપગ્રહ $S$ પૃથ્વી ફરતે ઉપવલયાકર કક્ષામાં ભ્રમણ કરે છે.જો ઉપગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ઘણું નાનું હોય તો ...

કેટલી ઊંડાઇ $d$ પર ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટી કરતાં $\frac{1}{n}$ થાય? $(R$= પૃથ્વીની ત્રિજયા) 

ચંદ્રનો ગુરુત્વપ્રવેગ પૃથ્વી કરતાં $\frac{1}{6}$ ગણો છે.જો પૃથ્વી $({\rho _e})$ અને ચંદ્ર $({\rho _m})$ ની ઘનતાનો ગુણોત્તર $\left( {\frac{{{\rho _e}}}{{{\rho _m}}}} \right) = \frac{5}{3}$ હોય,તો ચંદ્રની ત્રિજયા ${R_m}$ પૃથ્વીના ત્રિજયા ${R_e}$ ના સ્વરૂપમાં કેટલી થાય?

પૃથ્વી કેટલા કોણીય વેગથી ભ્રમણ કરવી જોઈએ કે જેથી વિષુવવૃત પર રહેલ પદાર્થ વજનરહિત લાગે ?

ગુરુત્વાકર્ષણબળ કયા પ્રકારનું બળ છે?