જો $R$ અને $H$ એ સમક્ષિતિજ અવધિ અને મહત્તમ ઊંચાઈ હોય તો તેના પ્રક્ષેપણની ઝડપ શોધો
$\sqrt{2 g R+\frac{4 R^2}{g H}}$
$\sqrt{2 g H+\frac{R^2 g}{8 H}}$
$\sqrt{2 g H+\frac{8 H}{R g}}$
$\sqrt{2 g H+\frac{R^2}{H}}$
$5\, g$ દળ ધરાવતા પદાર્થને ના $45$ ખૂણે $5 \sqrt{2}\, ms ^{-1}$ ના વેગ થી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે $A$ and $B$ બિંદુ વચ્ચે વેગમાનમાં ફેરફાર નું મૂલ્ય $x \times 10^{-2}\, kgms ^{-1} .$ તો $x ,$........
પૃથ્વી પર એક પદાર્થને પ્રક્ષિપ્ત કરતા અવધિ $R$ મળે છે,તો સમાન વેગથી અને સમાન પ્રક્ષિપ્તકોણ રાખીને ચંદ્ર પર પ્રક્ષિપ્ત કરતા નવી અવધિ કેટલી મળે?
સમાન વેગથી બધી દિશામાં ગોળી છોડવામાં આવે છે. તેનાથી ધેરાતુ મહતમ ક્ષેત્રફળ કેટલું મળે?
આપેલી આકૃતિમાં પ્રક્ષિપ્ત પદાર્થ માટે કયો વિકલ્પ યોગ્ય છે.
પ્રક્ષિપ્ત પદાર્થની વ્યાખ્યા આપી ગતિપથનું સમીકરણ $y\, = \,(\tan \,{\theta _0})x\, - \,\frac{g}{{(2\,\cos \,{\theta _0})}}{x^2}$ મેળવો.