જો $P$, $Q$ અને $R$ એ ગણ $A$ ના ઉપગણ હોય તો $R × (P^c  \cup  Q^c)^c =$

  • A

    $(R × P)  \cap (R × Q)$

  • B

    $(R \times Q) \cup (R \times P)$

  • C

    $(R \times P) \cup (R \times Q)$

  • D

    એકપણ નહી.

Similar Questions

જો $A = \{1, 2, 3, 4, 5\}; B = \{2, 3, 6, 7\}$. તો $(A × B) \cap (B × A)$ ની સભ્ય સંખ્યા મેળવો.

જો $P=\{1,2\},$ તો $P \times P \times P$ શોધો.

જો  $A = \{2, 3, 5\}, B = \{2, 5, 6\},$ તો  $(A -B) × (A \cap B)$ મેળવો. 

જો ગણ $A$ માં $p$ ઘટકો,ગણ $B$ માં $q$ ઘટકો હોય તો $A × B$ માં  . . . ઘટકો છે.

જો કાર્તેઝિય ગુણાકાર $A$ $\times$ $A$ ના ઘટકોની સંખ્યા $9$ હોય અને તેમાંના બે ઘટકો $(-1,0)$ અને $(0,1)$ હોય, તો $A$ શોધો તથા $A$ $\times$ $A$ ના બાકીના ઘટકો લખો.