જો $Q = \left\{ {x:x = \frac{1}{y},\,{\rm{where\,\, }}y \in N} \right\}$ ,તો

  • A

    $0 \in Q$

  • B

    $1 \in Q$

  • C

    $2 \in Q$

  • D

    ${2 \over 3} \in Q$

Similar Questions

ગણ સાન્ત કે અનંત છે? :  $x$ -અક્ષને સમાંતર રેખાઓનો ગણ

$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? :  $\{1,2,3\}\subset A$

$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? :  $\varnothing \subset A$

$A \cup  \{1, 2\} = \{1, 2, 3, 5, 9\}$ થાય તેવો નાનામાં નાનો ગણ $A$ મેળવો.

ગણ $\{1, 2, 3\}$ ના ઉચિત ઉપગણની સંખ્યા મેળવો.