જો $A, B$ અને  $C$ એ ત્રણ ગણ હોય તો   $A \cap (B \cup C) = . . . $

  • A

    $(A \cup B) \cap (A - C)$

  • B

    $(A \cap B) \cup (A \cap C)$

  • C

    $(A \cup B) \cup (A \cup C)$

  • D

    એકપણ નહી.

Similar Questions

જો બે ગણ $X$ અને $Y$ માટે $n( X )=17, n( Y )=23$ અને $n( X \cup Y )=38$ હોય, તો $n( X \cap Y )$ શોધો.

જો બે ગણો $A$ અને $B$ માટે $A \cup B = A \cap B $ થાય તોજ જ   . . ..

જો $A=\{1,2,3,4\}, B=\{3,4,5,6\}, C=\{5,6,7,8\}$ અને $D=\{7,8,9,10\} $ હોય, તો શોધો : $A \cup B \cup C$

જો $A=\{1,2,3,4\}, B=\{3,4,5,6\}, C=\{5,6,7,8\}$ અને $D=\{7,8,9,10\} $ હોય, તો શોધો : $B \cup C$

યોગગણ લખો :​ $A=\{a, e, i, o, u\} B=\{a, b, c\}$