જો $A \subset B$ હોય તેવા બે ગણું આપ્યા હોય, તો $A \cup B$ શું થશે ?
If $A$ and $B$ are two sets such that $A \subset B,$ then $A \cup B=B$
જો $A=\{3,5,7,9,11\}, B=\{7,9,11,13\}, C=\{11,13,15\}$ અને $D=\{15,17\} ;$ હોય, તો શોધો : $A \cap \left( {B \cup D} \right)$
વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો : $\{2,3,4,5\}$ અને $\{3,6\}$ પરસ્પર અલગગણ છે.
છેદગણ શોધો : $A=\{a, e, i, o, u\} B=\{a, b, c\}$
જો $A = \{1, 2, 3, 4, 5\}, B = \{2, 4, 6\}, C = \{3, 4, 6\},$ તો $(A \cup B) \cap C$ મેળવો.
જો $A=\{1,2,3,4\}, B=\{3,4,5,6\}, C=\{5,6,7,8\}$ અને $D=\{7,8,9,10\} $ હોય, તો શોધો : $B \cup D$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.