જો $A = \{x, y\}$ તો $A$ ના ઘાતગણ મેળવો.
$\{ {x^x},\,{y^y}\} $
$\{ \phi,x, y\}$
$\{\phi, {x}, {2y}\}$
$\{\phi, x, y, \{ x, y \} \}$
જો $X = \{ {8^n} - 7n - 1:n \in N\} $ અને $Y = \{ 49(n - 1):n \in N\} ,$ તો . . ..
ગણ $\left\{n \in Z :\left|n^2-10 n+19\right| < 6\right\}$ ના ઘટકોની સંખ્યા $..........$ છે.
જો $A = \{x:x \in R,\,|x|\, < 1\}\,;$ $B = \{x:x \in R,\,|x - 1| \ge 1\}$ અને $A \cup B = R - D,$ તો ગણ $D$ એ . . .
જો $A=\left\{n \in N \mid n^{2} \leq n+10,000\right\}, B=\{3 k+1 \mid k \in N\}$ અને $C=\{2 k \mid k \in N\}$ હોય તો ગણ $A \cap(B-C)$ ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.
જો $\bigcup \limits_{i=1}^{50} X_{i}=\bigcup \limits_{i=1}^{n} Y_{i}=T$ જ્યાં દરેક $X_{i}$ માં $10$ ઘટકો હોય અને દરેક $Y_{i}$ માં $5$ ઘટકો છે અને ગણ $T$ ના દરેક ઘટકમાં બરાબર $20$ ઘટકો ગણ $X_{i}$ ના અને બરાબર $6$ ઘટકો ગણ $Y_{i}$ ના હોય તો $n$ ની કિમત શોધો