જો સંબંધ $R$ એ $A$ થી $B$ અને સંબંધ $S$ એ $B$ થી $C$ પર વ્યાખ્યાયિત હોય તો,સંબંધ $SoR$ એ . . .
$A $ થી $C$
$C$ થી $A$
અસ્તિત્વ નથી.
એકપણ નહીં.
ગણ $A=\{1,2,3\} $ લો. ઘટક $(1, 2)$ અને $(1, 3)$ સમાવતા હોય અને સ્વવાચક અને સંમિત હોય, પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા ........ છે.
સંબંધ $R$ એ અરિક્ત ગણ $A$ પરનો સામ્ય સંબધ હોય તો $R$ એ . . . ગુણધર્મનું પાલન કરવું જોઇયે.
$(1,2)$ અને $(2,3)$ ને સમાવતા, સ્વવાચક અને પરંપરિત હોય પણ સંમિત ન હોય, તેવા ગણ $\{1,2,3\}$ પરના સંબંધી ની સંખ્યા $.......$ છે.
જો સંબંધ $R$ એ ગણ $N$ પર “$nRm \Leftrightarrow n$ એ $m$ નો અવયવ છે.(i.e., $n|m$)” દ્વારા વ્યાખ્યાયિત હોય તો $R$ એ . . .
જો $A = \{1, 2, 3\}, B = \{1, 3, 5\}.$ જો સંંબંધ $R$ એ $A$ થી $B$ પર છે કે જેથી $R =\{(1, 3), (2, 5), (3, 3)\}$. તો ${R^{ - 1}}$ મેળવો.