સંબંધ $R$ એ ગણ $A$ પરનો વિસંમિત સંબંધ થવા માટે $(a,\,b) \in R \Rightarrow (b,\,a) \in R$ એ . 

  • A

    દરેક $(a, b)$ $ \in R$

  • B

    એકપણ $(a,\,b) \in R$ માટે નહી.

  • C

    એકપણ $(a,\,b),\,a \ne b,\, \in R$ માટે નહી.  

  • D

    એકપણ નહીં.

Similar Questions

કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ $A$ પર વ્યાખ્યાયિત સંબંધ $R =\{(x, y): x$ અને $y$ એક જ વિસ્તારમાં રહે છે. $\}$  સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો ?

જો $R\,= \{(x,y) : x,y \in N\, and\, x^2 -4xy +3y^2\, =0\}$, કે જ્યાં  $N$ એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ હોય તો  $R$ એ .. . 

  • [JEE MAIN 2013]

જો $m$ એ $n$ નો ગુણક હોય તો $m$ અને $n$ વચ્ચે સંબંધ હોય તો આપેલ સંબંધએ . ..

કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ $A$ પર વ્યાખ્યાયિત સંબંધ $R =\{(x, y): x$ ની ઊંચાઈ $y$ ની ઊંચાઈ કરતાં બરાબર $7$ સેમી વધારે છે. $\} $ સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો ?

સંબંધો $S =\left\{( a , b ): a , b \in R -\{0\}, 2+\frac{ a }{ b } > 0\right\}$ અને $T =\left\{( a , b ): a , b \in R , a ^2- b ^2 \in Z \right\}$, માંથી

  • [JEE MAIN 2023]