જો $x = {\log _5}(1000)$ અને $y = {\log _7}(2058)$ તો
$x > y$
$x < y$
$x = y$
એકપણ નહી.
જો ${1 \over 2} \le {\log _{0.1}}x \le 2$ તો
જો ${\log _{10}}x + {\log _{10}}\,y = 2$ હોય તો $(x + y)$ ની ન્યૂનતમ શકય કિમત મેળવો
સમીકરણ ${\log _7}{\log _5}$ $(\sqrt {{x^2} + 5 + x} ) = 0$ નો ઉકેલ મેળવો.
$\log _{\left(x+\frac{7}{2}\right)}\left(\frac{x-7}{2 x-3}\right)^2 \geq 0$ નાં પૂર્ણાક ઉકેલો $x$ ની સંખ્યા $..........$ છે.
જો ${\log _7}2 = m$ તો ${\log _{49}}28 = . . . .$