જો ${\sin ^2}\theta - 2\cos \theta + \frac{1}{4} = 0,$ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
$n\pi \pm \frac{\pi }{3}$
$2n\pi \pm \frac{\pi }{3}$
$2n\pi \pm \frac{\pi }{6}$
$n\pi \pm \frac{\pi }{6}$
સમીકરણ $cos^7x\, +\, sin^4x\, =\, 1$ ના $(-\pi, \pi)$ માં ઉકેલો મેળવો
જો $S\, = \,\left\{ {\theta \, \in \,[ - \,2\,\pi ,\,\,2\,\pi ]\, :\,2\,{{\cos }^2}\,\theta \, + \,3\,\sin \,\theta \, = \,0} \right\}$. તો $S$ ના સભ્યો નો સરવાળો મેળવો.
સમીકરણ $\tan \theta + \tan \left( {\frac{\pi }{2} - \theta } \right) = 2$, નું સમાધાન કરે તેવો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $\sin {\rm{ }}\left( {\frac{\pi }{4}\cot \theta } \right) = \cos {\rm{ }}\left( {\frac{\pi }{4}\tan \theta } \right)\,\,,$ તો $\theta = $
$sin^{2n}x + cos^{2n}x$ ની કિમત ............. ની વચ્ચે હોય