જો $\cos \theta = - \frac{1}{{\sqrt 2 }}$અને $\tan \theta = 1$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
$2n\pi + \frac{\pi }{4}$
$(2n + 1)\,\pi + \frac{\pi }{4}$
$n\pi + \frac{\pi }{4}$
$n\pi \pm \frac{\pi }{4}$
જો $\tan \theta - \sqrt 2 \sec \theta = \sqrt 3 $, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $2\,cos\,\theta + sin\, \theta \, = 1$ $\left( {\theta \ne \frac{\pi }{2}} \right)$ , તો $7\, cos\,\theta + 6\, sin\, \theta $ = .....
જો $\sqrt 3 \cos \,\theta + \sin \theta = \sqrt 2 ,$ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
સમીકરણ $\sin ^{7} x+\cos ^{7}=1, x \in[0,4 \pi]$ ના ઉકેલની સંખ્યા મેળવો.
$sin 3\theta = 4 sin\, \theta \,sin \,2\theta \,sin \,4\theta$ નું $0\, \le \,\theta\, \le \, \pi$ માં વાસ્તવિક ઉકેલોની સંખ્યા ................ છે