જો $\cot \theta + \tan \theta = 2{\rm{cosec}}\theta $ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
$n\pi \pm \frac{\pi }{3}$
$n\pi \pm \frac{\pi }{6}$
$2n\pi \pm \frac{\pi }{3}$
$2n\pi \pm \frac{\pi }{6}$
જો $\tan \theta + \tan 2\theta + \sqrt 3 \tan \theta \tan 2\theta = \sqrt 3 ,$ તો
સમીકરણ $2^x + x = 2^{sin \ x} + \sin x$ ના $[0,10\pi ]$ માં કુલ કેટલા ઉકેલો મળે ?
સમીકરણ $\frac{\cos \mathrm{x}}{1+\sin \mathrm{x}}=|\tan 2 \mathrm{x}|, \mathrm{x} \in\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right)-\left\{\frac{\pi}{4},-\frac{\pi}{4}\right\}$ ના ઉકેલોનો સરવાળો મેળવો.
જો $\sec x\cos 5x + 1 = 0$, કે જ્યાં $0 < x < 2\pi $, તો $x =$
$2 \cos ^{2} x+3 \sin x=0$ ઉકેલો.