સમીકરણ $\tan 3x = 1$ નો વ્યાપક ઉકેલ મેળવો.

  • A

    $n\pi + \frac{\pi }{4}$

  • B

    $\frac{{n\pi }}{3} + \frac{\pi }{{12}}$

  • C

    $n\pi $

  • D

    $n\pi \pm \frac{\pi }{4}$

Similar Questions

$2\,{\sin ^3}\,\alpha  - 7\,{\sin ^2}\,\alpha  + 7\,\sin \,\alpha  = 2$ ના સમાધાન માટે $\alpha $ની કિંમત $[0, 2\pi]$ માં કેટલી મળે ?

  • [JEE MAIN 2014]

સમીકરણ $tan \,3x - tan \,2x - tan\, x = 0$ ના મુખ્ય ઉકેલોની સંખ્યા મેળવો. 

જો $\sqrt 2 \sec \theta + \tan \theta = 1,$ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

અંતરાલ $[0,2 \pi]$ માં $x$ ની બધીજ કિમંતોનો સરવાળો કરો કે જેથી $\sin x+\sin 2 x+\sin 3 x+\sin 4 x=0$ થાય.

  • [JEE MAIN 2021]

જો $\cot \theta + \cot \left( {\frac{\pi }{4} + \theta } \right) = 2$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.