સમીકરણ  $cosec\, \theta -cot \,\theta = 1$ ના $[0,2 \pi]$ માં ઉકેલોની સંખ્યા ...... મળે 

  • A

    $4$

  • B

    $3$

  • C

    $2$

  • D

    $1$

Similar Questions

સમીકરણ ${2^{\sin x}} + {2^{\cos x}} > {2^{1 - (1/\sqrt 2 )}}$ નું પાલન કરે તેવી $x$ ની કિમત મેળવો.

સમીકરણ $\sqrt 3 \sin x + \cos x = 4$ ના બીજની સંખ્યા . . . . છે.

સાબિત કરો કે, $\cos 2 x \cos \frac{x}{2}-\cos 3 x \cos \frac{9 x}{2}=\sin 5 x \sin \frac{5 x}{2}$

 $tan\, (5\pi\, cos\, \theta ) = cot (5 \pi \,sin\, \theta )$ માટે $\theta$ ની $(0, 2\pi )$ માં ઉકેલોની સંખ્યા ........... થાય 

જો $\sec 4\theta - \sec 2\theta = 2$, તો $\theta $ નું વ્યાપક મૂલ્ય મેળવો.

  • [IIT 1963]