જો $\sin 5x + \sin 3x + \sin x = 0$, તો $x$ ની શૂન્ય સિવાયની $0 \le x \le \frac{\pi }{2}$ ની વચ્ચેની કિમત મેળવો.

  • A

    $\frac{\pi }{6}$

  • B

    $\frac{\pi }{{12}}$

  • C

    $\frac{\pi }{3}$

  • D

    $\frac{\pi }{4}$

Similar Questions

$\theta $ ની વ્યાપટ કિમત મેળવો કે જેથી બંને સમીકરણો $cot^3\theta + 3 \sqrt 3 $ = $0$ & $cosec^5\theta + 32$ = $0$ નું સમાધાન થાય.  $(n \in  I)$

$sin^{2n}x + cos^{2n}x$ ની કિમત ............. ની વચ્ચે હોય 

જો $\sin \theta + \cos \theta = 1$ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

  • [IIT 1981]

અંતરાલ $[0, 5 \pi  ]$ માં $x$ કેટલી કિમતો સમીકરણ $3{\sin ^2}x - 7\sin x + 2 = 0$ નું સમાધાન કરે છે.

  • [IIT 1998]

જો $\cos {40^o} = x$ અને $\cos \theta = 1 - 2{x^2}$, તો $\theta $ ની ${0^o}$ અને ${360^o}$ વચ્ચેની કઈ કિમતો સમાધાન કરે $?$