જો $\sec x\cos 5x + 1 = 0$, કે જ્યાં $0 < x < 2\pi $, તો $x =$

  • [IIT 1963]
  • A

    $\frac{\pi }{5},\frac{\pi }{5}$

  • B

    $\frac{\pi }{5}$

  • C

    $\frac{\pi }{4}$

  • D

    એકપણ નહિ.

Similar Questions

સમીકરણ $tanx\,  -\,  x = 0$ ના ન્યૂનતમ ધન બીજ ............ અંતરાલ માં છે 

$(x, y)$ની  બધી જોડ મેળવો કે જેથી ${2^{\sqrt {{{\sin }^2}{\kern 1pt} x - 2\sin {\kern 1pt} x + 5} }}.\frac{1}{{{4^{{{\sin }^2}\,y}}}} \leq 1$ થાય 

  • [JEE MAIN 2019]

સમીકરણ $1 + {\sin ^4}\,x = {\cos ^2}\,3x$ ના $x\,\in \,\left[ { - \frac{{5\pi }}{2},\frac{{5\pi }}{2}} \right]$ માં ઉકેલો ની સંખ્યા મેળવો

  • [JEE MAIN 2019]

જો $S\, = \,\left\{ {\theta \, \in \,[ - \,2\,\pi ,\,\,2\,\pi ]\,  :\,2\,{{\cos }^2}\,\theta \, + \,3\,\sin \,\theta \, = \,0} \right\}$. તો $S$ ના સભ્યો નો સરવાળો મેળવો.

  • [JEE MAIN 2019]

સમીકરણ $\sin 2\theta  + \cos 2\theta  =  - \frac{1}{2},\theta \in \left( {0,\frac{\pi }{2}} \right)$  ના ઉકેલોની સંખ્યા મેળવો,