સમીકરણ $a\sin x + b\cos x = c$ , કે જ્યાં $|c|\, > \,\sqrt {{a^2} + {b^2}}$ ના ઉકેલની સંખ્યા મેળવો.
$1$
$2$
અનંત
એકપણ નહીં.
$\tan \frac{\pi}{8}$ ની કિંમત શોધો.
$\theta $ ની વ્યાપટ કિમત મેળવો કે જેથી બંને સમીકરણો $cot^3\theta + 3 \sqrt 3 $ = $0$ & $cosec^5\theta + 32$ = $0$ નું સમાધાન થાય. $(n \in I)$
$4\, cos^2 \, \theta - 2 \sqrt 2 \, cos \,\theta - 1 = 0$ સમીકરણને સંતોષતી $0$ & $2\pi $ ની વચ્ચેની કિમત .............. છે
સમીકરણ $5$ $cos^2 \theta -3 sin^2 \theta + 6 sin \theta cos \theta = 7$ના અંતરાલ $[0, 2 \pi] $ માં કુલ કેટલા ઉકેલો મળે ?
સમીકરણ $\sin x\cos x = 2$ ના બીજની સંખ્યા . . . . છે.