જો $0 \le x \le \pi $ અને ${81^{{{\sin }^2}x}} + {81^{{{\cos }^2}x}} = 30$, તો $x =$
$\pi /6$
$\pi /2$
$\pi /4$
$3\pi /4$
જો $0\, \le \,x\, < \frac{\pi }{2},$ તો $x$ ની કિમતો ની સંખ્યા મેળવો ક જેથી સમીકરણ $sin\,x -sin\,2x + sin\,3x=0,$ થાય.
$\tan 5\theta = \cot 2\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
$($ જ્યાં $n \in Z)$
$\alpha=\sin 36^{\circ}$ એ સમીકરણ $\dots\dots\dots$નું એક બીજ છે.
જો $2{\sin ^2}\theta = 3\cos \theta ,$ કે જ્યાં $0 \le \theta \le 2\pi $, તો $\theta = $