જો $12{\cot ^2}\theta - 31\,{\rm{cosec }}\theta + {\rm{32}} = {\rm{0}}$, તો $\sin \theta   = . . ..$

  • A

    $\frac{3}{5}$ અથવા $1$

  • B

    $\frac{{2}}{3}$ અથવા $\frac{{ - 2}}{3}$

  • C

    $\frac{4}{5}$ અથવા $\frac{3}{4}$

  • D

    $ \pm \frac{1}{2}$

Similar Questions

જો$\cos 6\theta + \cos 4\theta + \cos 2\theta + 1 = 0$, કે જ્યાં $0 < \theta < {180^o}$, તો $\theta  =$

સમીકરણ $\sin x=\frac{\sqrt{3}}{2}$ ના મુખ્ય ઉકેલ શોધો. 

અહી $A=\left\{\theta \in R:\left(\frac{1}{3} \sin \theta+\frac{2}{3} \cos \theta\right)^2=\frac{1}{3} \sin ^2 \theta+\frac{2}{3} \cos ^2 \theta\right\}$ હોય તો  . . . 

  • [KVPY 2019]

જો $(1 + \tan \theta )(1 + \tan \phi ) = 2$, તો $\theta + \phi =$ .....$^o$

સમીકરણ $2{\sin ^2}\theta + \sqrt 3 \cos \theta + 1 = 0$ નું સમાધાન કરે તેવા $\theta $ ની ન્યૂનતમ કિમત મેળવો.