જો $\tan (\cot x) = \cot (\tan x),$ તો $\sin 2x =$
$(2n + 1)\frac{\pi }{4}$
$\frac{4}{{(2n + 1)\pi }}$
$4\pi (2n + 1)$
એકપણ નહીં.
સમીકરણ $(\sqrt 3 - 1)\,\sin \,\theta \, + \,(\sqrt 3 + 1)\,\cos \theta \, = \,2$ ના બધા $n \in Z$ ના વ્યાપક ઉકેલ મેળવો.
$\theta $ ની વ્યાપટ કિમત મેળવો કે જેથી બંને સમીકરણો $cot^3\theta + 3 \sqrt 3 $ = $0$ & $cosec^5\theta + 32$ = $0$ નું સમાધાન થાય. $(n \in I)$
જો ${\sin ^2}\theta = \frac{1}{4},$ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $cos (\alpha \,-\,\beta ) = 1$ અને $cos (\alpha +\beta ) = 1/e$ , જ્યાં $\alpha , \beta \in [-\pi , \pi ]$ હોય તો $(\alpha ,\beta )$ ની .......... જોડ મળે કે જે બંને સમીકરણોને ઉકેલે છે
જો $\sin 6\theta + \sin 4\theta + \sin 2\theta = 0 $ તો $\theta = $