જો$\cos 6\theta + \cos 4\theta + \cos 2\theta + 1 = 0$, કે જ્યાં $0 < \theta < {180^o}$, તો $\theta =$
${30^o},{45^o}$
${45^o},{90^o}$
${135^o},{150^o}$
${30^o},{45^o},{90^o},{135^o},{150^o}$
અંતરાલ $[0, 5 \pi ]$ માં $x$ કેટલી કિમતો સમીકરણ $3{\sin ^2}x - 7\sin x + 2 = 0$ નું સમાધાન કરે છે.
સમીકરણ ${\sin ^4}x + {\cos ^4}x + \sin 2x + \alpha = 0$ ઉકેલ તોજ શકય જો . . ..
જો $2\,cos\,\theta + sin\, \theta \, = 1$ $\left( {\theta \ne \frac{\pi }{2}} \right)$ , તો $7\, cos\,\theta + 6\, sin\, \theta $ = .....
$sin 3\theta = 4 sin\, \theta \,sin \,2\theta \,sin \,4\theta$ નું $0\, \le \,\theta\, \le \, \pi$ માં વાસ્તવિક ઉકેલોની સંખ્યા ................ છે
જો $5\cos 2\theta + 2{\cos ^2}\frac{\theta }{2} + 1 = 0, - \pi < \theta < \pi $, તો $\theta = $