જો $1 + \sin x + {\sin ^2}x + .....$ થી $\infty = 4 + 2\sqrt 3 ,\,0 < x < \pi ,$ તો . . .
$x = \frac{\pi }{6}$
$x = \frac{\pi }{3}$
$x = \frac{\pi }{3}$ અથવા $\frac{\pi }{6}$
$x = \frac{\pi }{3}$ અથવા $\frac{{2\pi }}{3}$
જો ચલ $\theta$ માં સમીકરણ $3 tan(\theta -\alpha) = tan(\theta + \alpha)$, (જ્યાં $\alpha$ એ અચળ છે) ને વાસ્તવિક ઉકેલ ન હોય તો $\alpha$ ની કિમત મેળવો. (અહી $tan(\theta - \alpha)$ & $tan(\theta + \alpha)$ બંને વ્યાખીયાયિત છે)
આપેલ સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો : $\cos ec\, x=-2$
જો $0 \le x \le \pi $ અને ${81^{{{\sin }^2}x}} + {81^{{{\cos }^2}x}} = 30$, તો $x =$
જો $1 + \cot \theta = {\rm{cosec}}\theta $, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $\tan (\pi \cos \theta ) = \cot (\pi \sin \theta ),$ તો $\cos \left( {\theta - \frac{\pi }{4}} \right) =$