- Home
- Standard 12
- Mathematics
1.Relation and Function
normal
જો $X$ અને $Y$ એ બે અરિક્ત ગણ છે કે જ્યાં $f:X \to Y$ એ રીતે વ્યખ્યાયિત છે કે જેથી $C \subseteq X$ માટે $f(c) = \left\{ {f(x):x \in C} \right\}$ અને $D \subseteq Y$ માટે ${f^{ - 1}}(D) = \{ x:f(x) \in D\} $ , કોઈ $A \subseteq X$ અને $B \subseteq Y,$ તો
A
${f^{ - 1}}(f(A)) = A$
B
જો $f(x) = Y$ તો જ ${f^{ - 1}}(f(A)) = A$
C
જો $B \subseteq f(X)$ તોજ $f({f^{ - 1}}(B)) = B$
D
$f({f^{ - 1}}(B)) = B$
(IIT-2005)
Solution
(c) The set $B$ satisfied the above definition of function $f$
so option $(c)$ is correct.
Standard 12
Mathematics