જો $m$ એ બે ભિન્ન વાસ્તિવિક સંખ્યાઓ $ l$  અને $n (l,n>1) $ નો સંમાતર મધ્યક હેાય તથા $G_1, G_2$  અને $G_3$ એ $l$ અને $n$ વચ્ચેના સમગુણોતર મધ્યકો હોય , તો $G_1^4 + 2G_2^4 + G_3^4$=............

  • [JEE MAIN 2015]
  • A

    $4{l^2}{m^2}{n^2}$

  • B

    $4{l^2}mn$

  • C

    $4l{m^2}n$

  • D

    $4lm{n^2}$

Similar Questions

જો બે ધન વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેના સમાંતર, સમગુણોત્તર અને સ્વરિત મધ્યકો અનુંક્રમે $A, G $ અને $H$ હોય તો......

જો $a, b, c$ એ કોઇ ત્રણ ધન સંખ્યાઓ હોય તો $(a + b + c)$  $\left( {\frac{1}{a}\, + \,\,\frac{1}{b}\,\, + \,\,\frac{1}{c}} \right)$નું ઓછામાં ઓછું મૂલ્ય કેટલું થાય ?

અચળ ન હોય તેવી એક સંમાતર શ્રેણીનું બીજું , પાંચમું અને નવમું પદ જો સમગુણોતર શ્રેણીમાં હોય ,તો આ સમગુણોતર શ્રેણીનો સામાન્ય ગુણોતર મેળવો. .

  • [JEE MAIN 2016]

જો $a, b$ અને $c$ એ સમાંતર શ્રેણીના અનુક્રમે $7^{th},\,11^{th}$ અને $13^{th}$ માં પદો હોય તથા  $a, b$ અને $c$ એ ત્રણેય સમગુણોત્તર ના ક્રમિક પદો હોય તો $\frac {a}{c}$ ની કિમત મેળવો. 

  • [JEE MAIN 2019]

જો $x , y, z$ સમાન ચિહ્ન ધરાવતી ત્રણ વાસ્તવિક સંખ્યા હોય, તો $x/y + y/z + z/x$ નું મૂલ્ય કયા અંતરાલમાં હશે ?