જો  $\theta $ અને $\phi $ એ લઘુકોણ છે કે જે સમીકરણ  $\sin \theta = \frac{1}{2},$ $\cos \phi = \frac{1}{3}$ નું સમાધાન કરે છે તો  $\theta + \phi \in $ . . . 

  • [IIT 2004]
  • A

    $\left( {\frac{\pi }{3},\,\frac{\pi }{2}} \right)$

  • B

    $\left( {\frac{\pi }{2},\frac{{2\pi }}{3}} \right)$

  • C

    $\left( {\frac{{2\pi }}{3},\,\frac{{5\pi }}{6}} \right)$

  • D

    $\left( {\frac{{5\pi }}{6},\pi } \right)$

Similar Questions

જો $\cos p\theta = \cos q\theta ,p \ne q$, તો

સમીકરણ $\tan \theta = \cot \alpha $ નો વ્યાપક ઉકેલ મેળવો.

સમીકરણ $\sin ^{7} x+\cos ^{7}=1, x \in[0,4 \pi]$ ના ઉકેલની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2021]

સમીકરણ $cos^2\theta\, +\, sin\theta\, + 1\, =\, 0$ ના ઉકેલો ............ અંતરાલ આવેલ છે 

જો $\cos 2\theta + 3\cos \theta = 0$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.