અદિશ ગુણાકારની વ્યાખ્યા પરથી સદિશનું મૂલ્ય અને દિશા જણાવો.
$ \hat i + 2\hat j + 3\hat k $ અને $ 3\hat i - 2\hat j + \hat k $ થી બનતા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે?
એક જ દિશામાં ન હોય તેમજ એક જ સમતલમાં ન હોય તેવા સદિશો ${\vec A }$, ${\vec B }$ અને ${\vec C }$ છે તો $\vec A \, \times \,\left( {\vec B \, \times \vec {\,C} } \right)$ ની દિશા વિશે તમે શું કહી શકો ?
જો $ \vec A.\vec B = - |A||B|, $ તો બે સદિશો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચે ખૂણો કેટલો હશે?
જો $\mathop {\rm{A}}\limits^ \to \,\, = \,\,4\hat i\,\, + \,\,n\hat j\,\, - \,\,2\hat k$ અને $ \mathop B\limits^ \to \,\, = \,\,2\hat i\,\, + \;\,3\hat j\,\, + \;\,\hat k$ હોય તો $n$ કિમત ..... હોય જેથી $\mathop {\rm{A}}\limits^ \to \,\, \bot \,\,\mathop B\limits^ \to \,$ થાય .