સદિશો $ \overrightarrow A = 3\hat i - 6\hat j + 2\hat k $ અને $ \overrightarrow B = 2\hat i + \hat j - 2\hat k $ બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે?
$ \frac{5}{2}\sqrt {17} $ sq.unit
$ \frac{2}{5}\sqrt {17} $ sq.unit
$ \frac{3}{5}\sqrt {17} $ sq.unit
$ \frac{5}{3}\sqrt {17} $ sq.unit
જો બે સદિશો પરસ્પર લંબ હોય, તો તેમનો અદિશ ગુણાકાર મેળવો.
બે સદિશો $ \overrightarrow A = 5\hat i + 5\hat j $ અને $ \overrightarrow B = 5\hat i - 5\hat j $ વચ્ચે ખૂણો ....... $^o$ હશે.
$ 2\hat i + 2\hat j - \hat k $ અને $ 6\hat i - 3\hat j + 2\hat k $, બંનેને લંબ દિશામાંનો એકમ સદિશ કયો થશે?
બે સદિશોના સદિશ ગુણાકારના ગુણધર્મો લખો અને સમજાવો.
સદિશ $\mathop A\limits^ \to \,\, = \,\,\hat i\,\, + \;\,\hat j\,\, + \;\,\sqrt 2 \hat k$ અને $Z$ અક્ષ વચ્ચેનો ખૂણો ....... $^o$ શોધો .