જો $^{2017}C_0 + ^{2017}C_1 + ^{2017}C_2+......+ ^{2017}C_{1008} = \lambda ^2 (\lambda   > 0),$ માં $\lambda $ ને $33$ ભાગતા મળતી શેષ મેળવો 

  • A

    $8$

  • B

    $13$

  • C

    $17$

  • D

    $25$

Similar Questions

અંગ્રેજી મૂળાક્ષરો માંથી પાંચ મૂળાક્ષરોને પસંદ કરી ને મૂળાક્ષરના ક્રમાંક મુજબ ગોઠવામાં આવે છે . તો કુલ કેટલી રીતે  $' M '$ વચ્ચેનો મૂળાક્ષર હોય .

  • [JEE MAIN 2025]

રૂમમાં $9$ ખુરશી છે, જેમાં $6$ વ્યકિતઓને બેસાડવાના છે. આ ખુરશીઓ પૈકી એક ખાસ પ્રકારની ખુરશી એક ખાસ મહેમાન માટે છે, તો આ વ્યકિતઓને કુલ.....રીતે ખુરશીમાં બેસાડી શકાશે.

ક્રિકેટના $14$ ખેલાડીઓ પૈકી $5$ બોલરો છે. તે પૈકી અગિયાર ખેલાડીઓની ટીમની પસંદગી કેટલી રીતે થઈ શકે જેમાં ઓછામાં ઓછા $ 4 $ બોલર હોય ?

શબ્દ $'SAHARANPUR'$ માંથી ત્રણ અક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય ? 

 

મહેશને $6$ મિત્રો છે. તે એક અથવા વધારે મિત્રોને કેટલી રીતે ભોજન માટે આમંત્રણ આપી શકે ?