શૂન્યાવકાશમાં એક રેખીય ધ્રુવીભૂત વિદ્યુતચુંબકીય તરંગ $E=3.1 \cos \left[(1.8) z-\left(5.4 \times 10^{6}\right) {t}\right] \hat{{ i }}\, {N} / {C}$ એ $z=a$ આગળ સંપૂર્ણ પરાવર્તિત દિવાલ પર લંબરૂપે આપત થાય છે. તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2021]
  • A

    તેની તરંગલંબાઈ $5.4\, {m}$ છે.

  • B

    વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ $54 \times 10^{4}\, {Hz}$ છે.

  • C

     $3.1 \cos \left[(1.8) z-\left(5.4 \times 10^{6}\right) {t}\right] \hat{i}\, {N} / {C}$ એ પરાવર્તિત તરંગ છે.

  • D

    $3.1 \cos \left[(1.8) {z}+\left(5.4 \times 10^{6}\right) {t}\right] \hat{{i}}\, {N} / {C}$ એ પરાવર્તિત તરંગ છે.

Similar Questions

સમતલ ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગો માટે નીચેનામાંથી કઈ રાશિ માટે સરેરાશ કિંમત શૂન્ય હોય છે ?

પ્રકાશના કિરણને $E=800 \sin \omega\left(t-\frac{x}{c}\right)$ મુજબ દર્શાવવામાં આવે છે. એક ઇલેક્ટ્રોનને $3 \times 10^{7}$ ${ms}^{-1}$ ની ઝડપથી આ પ્રકાશના કિરણને લંબરૂપે દાખલ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન પર મહત્તમ કેટલું ચુંબકીય બળ લાગશે?

  • [JEE MAIN 2021]

તરંગની તરંગલંબાઇથી સ્વતંત્ર કઇ રાશિ હોય છે.?

વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $E =56.5 \sin \omega( t -x / c ) \;N / C$. થી આપવામાં આવે છે. જો તે $x-$અક્ષની ગતિ કરતું હોય તો તરંગની તીવ્રતા શોધો $\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} \;C ^{2} N ^{-1} m ^{-2}\right)$

  • [JEE MAIN 2022]

$I (watts/m^2)$ તીવ્રતા ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા સંપૂર્ણ અપરાવર્તક સપાટી પર કેટલું દબાણ લાગે?