જો $f\left( x \right) = {\left( {2x - 3\pi } \right)^5} + \frac{4}{3}x + \cos x$ અને $g$ એ $f$ નુ પ્રતિવિધેય હોય તો $g'\left( {2\pi } \right)$  = ?

  • A

    $\frac{7}{3}$

  • B

    $\frac{3}{7}$

  • C

    $\frac{{30{\pi ^4} + 4}}{3}$

  • D

    $\frac{3}{{30{\pi ^4} + 4}}$

Similar Questions

વિધેય $f(\mathrm{x})=\frac{8^{2 \mathrm{x}}-8^{-2 \mathrm{x}}}{8^{2 \mathrm{x}}+8^{-2 \mathrm{x}}}, \mathrm{x} \in(-1,1),$ નું વ્યસ્ત વિધેય મેળવો.

  • [JEE MAIN 2020]

ધારો કે વિધેય $f: R \rightarrow R$, $f(x)=4 x+3$. સાબિત કરો કે $f$ વ્યસ્તસંપન્ન છે. વિધેય નું પ્રતિવિધેય શોધો.

જો વિધેય $f : R \to R$ માટે $f(x) = log_a(x + \sqrt {x^2 +1} ), (a > 0, a \neq 1)$ હોય તો $f^{-1}(x)$ = 

નીચેનામાંથી ક્યા વિધેયનુ પ્રતિવિધેય શક્ય નથી. (જ્યા $[.]\, \to$ એ મહત્તમ પુર્ણાક વિધેય છે.)

જો $f:IR \to IR$ માટે $f(x) = 3x - 4$ રીતે વ્યખ્યાયિત હોય તો ${f^{ - 1}}:IR \to IR$ મેળવો.